Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો આભાર : મોહનભાઇ

મેં માત્ર લાગણીની માંગણી કરી, શુભેચ્છકોએ હૃદયમાં જ છાવણી કરી

રાજકોટ, તા.ર ૪ : લોકસભા બેઠકમાં સતત બીજી વખત ચૂંટાયેલા અને અગાઉની તમામ સરસાઇનો વિક્રમ તોડનારા ભાજપના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયાએ મતદારો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

મોહનભાઇએ જણાવેલ કે નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેની પ્રચંડ લોકલાગણી વધુ એક વખત દેખાય આવી છે. કાર્યકરોનો અથાક પરિશ્રમ રંગ લાવ્યો છે. હું બીજી ટર્મમાં પણ લોકસેવા માટે સતત સક્રિય રહીશ. મને ચૂંટણીમાં સહયોગ આપનાર સૌનો આભારી છું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો આભાર.

(11:30 am IST)
  • અમદાવાદના કલોલ રેલ્વે સ્ટેશન પરથી 5 દિવસની નવજાત બાળકી મળી : નવજાત બાળકીને મુકીને માતા-પિતા ફરાર access_time 2:22 pm IST

  • મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, અમે જનતાનો મેન્ડેટ સ્વીકારીએ છીએ access_time 10:17 pm IST

  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST