Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સાવધાન! ઓઢણી લૂ-પ્રૂફ નથી...

રાજકોટમાં ગરમી હાહાકાર મચાવે છે બપોર સમયે માર્ગો સૂમસામ દેખાય છે. બળબળતા તાપમાં સ્કુટી પર મહિલાઓ બૂકાનીધારી બનીને નીકળી છે. તેડેલા નાજુક બાળકને તડકો ન લાગે તે માટે ઓઢણી ઓઢાડી છે. પરંતુ ઓઢણી લુ.પ્રુફ નથી તેનો ખ્યાલ બાળકના વાલીઓને હોવો જોઇએ.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:14 pm IST)