Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

અબતક મીડિયાના સતીશભાઈના માતૃશ્રીનું દુઃખદ નિધન : કાલે અંતિમવિધિ :શુક્રવારે સવારે 9 થી 11 પ્રાર્થનાસભા

રાજકોટ :જશવંતિબેન શાંતિલાલ મહેતા (.વર્ષ 85 ) તે સ્વ શાંતિલાલ ઓધવજી મહેતાના ધર્મપત્ની તે   સતિસભાઈ (અબતક મીડિયા) ,નરેશભાઈ, યોગેશભાઈ , યોગનાબેન, અરુણા બેન નૈનેશભાઈ સંઘવી ,અમીતાબેન સંજયભાઈ ભાયાણી, બીનાબેન ના માતૃશ્રી તે સ્વ વાડીલાલભાઈ ,રતીલાલભાઈ નવીનભાઈ, કિરણભાઈ, ભુપતભાઇ ના ભાભી તે સ્વ. દુર્લભજીભાઈ મોતીચંદ વખારીયા (ખોરાણા) ના પુત્રીનું તા. 24 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. જેમની અંતિમ વિધિ  તા 25 ના રોજ સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન 'સનયોગ' ગીત ગુર્જરી સોસા. 8 એરપોર્ટ રોડ રાજકોટ ખાતેથી રામનાથપરા સ્મશાન લઈ જવાશે. સતગદ ની પ્રાથના સભા તા. 26 ને શુક્રવાર ના રોજ સવારે 9 થી 11 BAPS  હૉલ સ્વા. મંદિર કાલાવડ રોડ ખાતે રાખેલ છે

(10:30 pm IST)