Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રાજુભાઇ પક્ષની કામગીરીમાં વ્યસ્ત

રાજકોટ ચુંટણી પુર્ણ થઇ ગઇ છે નેતાઓ-આગેવાનો-કાર્યકરોને હાંશકારો થયો છે. ચૂંટણીની ચિંતા છોડી સૌ પોતપોતાની કામગીરીમાં વ્યસત બની ગયા છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ પોતાના પક્ષની કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે.

(4:21 pm IST)
  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST

  • ક્રિકેટરમાંથી રાજકારણીઃ ગઇ કાલે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ઇસ્ટ દિલ્હીમાંથી બીજેપીના ઉમેદવાર તરીકે નોમિનેશન ભરતાં પહેલાં શાનદાર રોડ-શો કર્યો હતો. access_time 11:22 am IST

  • લાખ્ખો યુવાઓને જેનું ઘેલું લાગ્યું છે તે સોશ્યલ મીડિયા એપ ટિકટોક પરનો પ્રતિબંધ ઉઠાવી લેતી મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચ : આ પહેલા મદ્રાસ હાઇકોર્ટની આ જ બેંચે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો અને સુપ્રીમ કોર્ટ પણ તેને માન્ય રાખ્યો હતો access_time 7:45 pm IST