Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ફીર એક બાર, સાથ મેં પરિવારઃ સુરેન્દ્રનગરમાં ચોકઠા ગોઠવી 'વિજય'ના વિશ્વાસ સાથે નીતિન ભારદ્વાજ રાજકોટમાં

રાજકોટઃ ગઇકાલે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે. લોકસભા ચૂંટણી શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજને સુરેન્દ્રનગર બેઠકની  જવાબદારી સોંપવામાં આવી હતી. રાત-દિવસ પ્રચારમાં દોડધામ કર્યા બાદ આજે પરિવાર સાથે હળવાશની પળો માણી હતી. તસ્વીરમાં નીતિનભાઇ ભારદ્વાજ તેમના ધર્મપત્ની વંદનાબેન ભારદ્વાજ તથા અમૃતાબેન અભયભાઇ ભારદ્વાજ તેમજ નીતિનભાઇની સાથે દોહીત્ર નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:12 pm IST)
  • ક્રિકેટરમાંથી રાજકારણીઃ ગઇ કાલે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ઇસ્ટ દિલ્હીમાંથી બીજેપીના ઉમેદવાર તરીકે નોમિનેશન ભરતાં પહેલાં શાનદાર રોડ-શો કર્યો હતો. access_time 11:22 am IST

  • CBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST

  • રાજકોટમાં આવતીકાલે આકરો તાપઃ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા બંછાનીધી પાની : આવતીકાલે શહેરમાં ૪પ ડીગ્રી જેટલુ તાપમાન રહેશે access_time 4:19 pm IST