Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ર૦ દિ' પછી ઘરનું જમીને સંતોષનો ઓડકાર અનુભવતા ઉદય કાનગડ

રાજકોટ : રાજકોટ મ્યુ.કોર્પોરેશનના સ્ટેન્ડિગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડે 'અકિલા' સાથેની વાતચીતમાં ભાજપ તરફી મતદાન થયાનો આશાવાદ વ્યકત કર્યો હતો. ઉદયભાઇ કાનગડે જણાવ્યુ હતું કે, પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની જવાબદારી સોપવામાં આવી હતી છેલ્લા ઘણા દિવસોથી પ્રચારમાં વ્યસ્ત હોવાથી આજે ર૦ દિવસ બાદ પરિવાર સાથે ભોજન કર્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)