Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

શું છે?... કશ્યપ શુકલનો અંગુલી નિર્દેશ?

કશ્યપ શુકલ આમ તો મતદાનના દિવસના 'માંધાતા' ગણાય છે. રાજકિય ગોઠવણ તેમને વારસમાં જ મળી છે. તેમની કોઠાસૂઝ અને રાજકિય આવડતને ધ્યાને લઇ ભાજપ મોવડી મંડળે આ વખતે તેમને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પ્રભારી તરીકે ખાસ નિમવામાં આવ્યા હતાં. આજે સવારથી જ ફરી પોતાની ઓફિસમાં કામે વળગ્યા છે. અખબારમાં મતદાનના આંકડાઓનું વાંચન કર્યા બાદ સસ્મિત અંગુલી નિર્દેશ કરી રહેલા નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)