Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રાજકોટ જિલ્લાના મતદારોનો આભાર વ્યકત કરતા સખીયા-મેતા-ઢોલ-બોધરા

રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે. સખીયા તથા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ભરતભાઇ બોઘરા, સંયુકત યાદી દ્વારા રાજકોટ જિલ્લાની જનતાએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વની સાચા અર્થમાં ઉજવણી કરવા બદલ આભાર વ્યકત કરાયો છે. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર ભાજપના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, ચૂંટણી પ્રચાર-પ્રસાર તેમજ બુથ લેવલ સુધીના કાર્યકર્તાઓનો તેમજ તમામ સંસ્થાઓ એ મતદાન જાગૃતિ માટે થઇ પ્રચાર પ્રસાદ કરી જે સરાહનીય કામગીરી કરી તેમને પણ અભિનંદન આપેલ છે.

(3:44 pm IST)
  • પ્રજ્ઞા ઠાકુરને ચુંટણી લડતા રોકવા માટેની માગણી એનઆઇએ કોર્ટે ફગાવી દીધી : ભોપાલથી ભાજપના ઉમેદવાર access_time 3:41 pm IST

  • રાજકોટમાં આવતીકાલે આકરો તાપઃ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા બંછાનીધી પાની : આવતીકાલે શહેરમાં ૪પ ડીગ્રી જેટલુ તાપમાન રહેશે access_time 4:19 pm IST

  • મોદી વિરોધી મતોનું રાહુલ ગાંધી વિભાજન કરે છે: કેજરીવાલ: કેજરીવાલે પણ કહયું કે દિલ્હીમાં આપ-કોંગી રહયો નથીઃ રાહુલ ગાંધી ગઠબંધન ઇચ્છતા નથી access_time 4:00 pm IST