Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મોહનભાઇની જીત નિશ્ચિતઃ મવડીમાં મતદાન પછી ભાજપ દ્વારા મિઠાઇ વિતરણ

રાજકોટ : ગઇકાલે રાજકોટ શહેરમાં લોકસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ ૬૦ ટકા જેટલુ મતદાન થતાં  ભાજપનાં  આગેવાનોએ ભાજપનાં ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાની જીત નિશ્ચિત હોવાની આશા સાથે ગઇકાલે  મતદાન પુર્ણ થયા બાદ સાંજે જ મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટી સહિતની સોસાયટીઓમાં શિવ શકિત ડેરીનાં સહયોગથી મીઠાઇ વિતરણ કરી મતદારોનાં મોઢા મીઠા કરાવેલ તથા આગેવાનોએ પણ મીઠા મોઢા કર્યા હતાં તે વખતની તસ્વીર. આ તકે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા, શિવ શકિત ડેરીવાળા જગદીશભાઇ અકબરી, પૂર્વ કોર્પોરેટર નરશીભાઇ કાકડીયા, પરસોતમ રાઠોડ, મુકેશ તોગડીયા, ચેતનભાઇ રામાણી, જે. ડી. ડાંગર, મહીપતભાઇ હુંબલ, જીજ્ઞેશભાઇ રાજયગુરૂ, ધીરૂભાઇ ચાવડા, જલાભાઇ મિયાત્રા, મહેશભાઇ અવાડીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, ભાવેશભાઇ ખીમાણીયા, મેહુલભાઇ ડાંગર, રાજુભાઇ ગોંડલીયા, ધીરૂભાઇ રાઠોડ, જગદીશભાઇ મકવાણા, કાનાભાઇ મિયાત્રા, વિપુલભાઇ ડાંગર, માવજીભાઇ ડાંગર, દિનેશભાઇ હુંબલ, જયદીપ હુંબલ, મોહિત વડાળ, બંસી સોની, ભરત મિયાત્રા, સંજયભાઇ દવે, મહેશ રાઠોડ, અશોક અવાડીયા, યોગરાજસિંહ જાડેજા, પ્રદીપભાઇ ડવ, નરશીભાઇ કાકડીયા, સુરેશભાઇ રામાણી, મૌલિક દેલવાડીયા, રસીકભાઇ કાવટીયા, વગેરે ઉપસ્થિત હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)
  • CBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST

  • આલેલે!!! : ટ્રમ્પના ફોલોઅર ઘટી ગયા!! : શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોલોઅર સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર ઉપર ફોલોઅર ઘટી જતા ચિંતિત બનેલા ટ્રમ્પે ટ્વીટરના સીઈઓ જેક ડોરસેની મુલાકાત લઈ ચર્ચા કરી હતી access_time 3:59 pm IST

  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST