Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વોર્ડ નં.૧૩ના ઇન્ડસ્ટ્રીયલના વિસ્તારમાં ખાડા-ખબડાઓનું સામ્રાજય

આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા કોંગી કોર્પોરેટર નિતિન રામાણી દ્વારા બછાનિધિ પાનીને રજુઆત

રાજકોટ તા. ર૪: વોર્ડ નં. ૧૩ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજદીવસ સુધી આ રોડ રસ્તાની સુવીધા આપવામાં આવેલ સમસ્યા તાત્કાલીક ઉકેલવા વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર નીતીનભાઇ રામાણી દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને લેખીત પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છ.ે

આ અંગે કોર્પોરેટર નિતીનભાઇ રામાણીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૧૩ના સમ્રાટ ઇન્ડસ્ટ્રી, ઉમાંકાંત ઇન્ડસ્ટ્રી, મણીનગર, જુનુ અમરનગર, આદીત્ય, મવડી પેટ્રોલ પંપની પાછળ વગેરે અને ટી.પી.ના રોડ સહિતના વિસ્તારની સમસ્યાઓ તાત્કાલીક ઉકેલવા યોગ્ય કરવામાં(૬.૨૯)

(4:29 pm IST)
  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST