Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

લૂંટાયેલા ૩૫ પાર્સલો રાજકોટના કયા વ્યકિતએ સુરતમાં કોને મોકલ્યા હતાં? અને કેટલી મત્તા ગઇ તેની વિગત સૌથી વધુ રાજકોટના મુકેશભાઇના ૪II લાખના હીરા, આર. કે. જેમ્સ તથા ઘનશ્યામભાઇ દાવરાના ૨.૨૦-૨.૨૦ લાખના હીરા ગયા

. (૧) પાર્સલમાં હીરા ડાયમંડ રૂ. ૧ લાખ (મોકલનાર ઝીતેષભાઇ રાજકોટ- લેનાર નરેશભાઇ સુરત) . (૨) પાર્સલમાં હીરા-ડામયંડ રૂ. ૧૦ હજાર (મોકલનાર અશ્વિનભાઇ રાજકોટ, લેનાર નિતેષભાઇ સુરત) . (૩) હીરા-ડાયમંડ રૂ. ૫૦ હજાર (મોકલનાર દિનેશભાઇ રાજકોટ-લેનાર સી.વી. કોમ્પલેક્ષ સુરત) . (૪) આ પાર્સલમાં હીરા-ડાયમંડ રૂ. ૫ હજારના (મોકલનાર રાજકોટના પ્રકાશભાઇ, લેનાર સુરતના લક્ષ્મીરાજ જેમ્સ) . (૫) પાર્સલમાંસોનુ રૂ. ૧૦ હજાર (મોકલનાર વિશ્વાસ ગોલ્ડ રાજકોટ, લેનાર બી.જી. ગોલ્ડ સુરત) . (૬) હીરા-ડાયમંડ રૂ. ૧II લાખ (મોકલનાર મુકેશ પટેલ-રાજકોટ, લેનાર ચંદુભાઇ સુરત) . (૭) પાર્સલમાંહીરા ડાયમંડ રૂ. ૨૦ હજાર (મોકલનાર મનિષભાઇ રાજકોટ, લેનાર શ્રી મારૂતી સુરત) . (૮) હીરા-ડાયમંડ રૂ. ૨,૨૦,૦૦૦  (મોકલનાર આર. કે. જેમ્સ રાજકોટ, લેનાર શ્રી ક્રિષ્ના ઇમ્પેક્ષ સુરત) . (૯) આ પાર્સલમાં હીરા રૂ. ૨૦ હજારના (મોકલનાર લલીત બી. રાજકોટ, લેનાર હિતેષભાઇ સુરત) . (૧૦) પાર્સલમાં હીરા-ડાયમંડ રૂ. ૫૦ હજારના હતાં (મોકલનાર અશ્વિનભાઇ રાજકોટ, લેનાર ડી. જી. પરસાણા સુરત) . (૧૧) હીરાનું પાર્સલ રૂ. ૨૦ હજાર (મોકલનાર બાબુભાઇ, લેનાર પરેશભાઇ) . (૧૨) ૩૦ હજારના હીરાનું પાર્સલ (મોકલનાર હિમતભાઇ, લેનાર ભરતભાઇ) . (૧૩) ૨૦ હજારના હીરા (મોકલનાર નિતીનભાઇ પટેલ, લેનાર હર્ષ પટેલ) . (૧૪) ૪ લાખ ૫૦ હજારના હીરા (મોકલનાર મુકેશભાઇ, લેનાર કાકડીયમ સુરત) . (૧૫) ૨,૨૦,૦૦૦ના હીરા (મોકલનાર ઘનશ્યામ દાવરા ,લેનાર કાકડીયમ સુરત) . (૧૬) ૧ લાખના હીરા (મોકલનાર સુરેશભાઇ, લેનાર કાકડીયમ સુરત) . (૧૭) ૧.૪૦ લાખના હીરા (મોકલનાર બી.એમ. બોદરા, લેનાર કાકડીયમ) . (૧૮) રૂ. ૨૫ હજારના હીરાનું પાર્સલ (મોકલનારા રાજુભાઇ, લેનાર વર્ણી ઇમ્પલેક્ષ સુરત) . (૧૯) રૂ. ૫૦ હજારનું હીરાનું પાર્સલ (મોકલનાર રાજુભાઇ, લેનાર પરેશભાઇ) . (૨૦) રૂ. ૪૦ હજારના હીરા (મોકલનાર ચીમનભાઇ, લેનાર પરેશભાઇ) . (૨૧) રૂ. ૪૦ હજારના હીરા (મોકલનાર ચીમનભાઇ, લેનાર વિવેકભાઇ) . (૨૨) રૂ. ૧,૬૦,૦૦૦ના હીરા (મોકલનાર વીનુભાઇ સી., લેનાર અલ્કેક કે. સુરત) . (૨૩) રોકડા રૂ. ૩૯૦૦ (મોકલનાર હિતેષભાઇ, લેનાર શ્રી હરિ સેલ) . (૨૪) રૂ. ૧૦ હજારના હીરા (મોકલનાર જયેશભાઇ, લેનાર મહેશભાઇ) . (૨૫) રૂ. ૧,૫૦,૦૦૦ના હીરા (મોકલનાર દિલીપભાઇ, લેનાર પણ દિલીપભાઇ) . (૨૬) રૂ. ૧૦ હજારના હીરા (મોકલનાર મુકેશભાઇ, લેનાર રાજેશભાઇ) . (૨૭) રૂ. ૩૦ હજારના હીરા (મોકલનાર મારૂતિ ડાયમંડ, લેનાર પરેશભાઇ) . (૨૮) રૂ. ૨૦ હજારના હીરા (મોકલનાર તુલસીભાઇ, લેનાર અશોકભાઇ) . (૨૯) રૂ. ૫૦ હજારના હીરા (મોકલનાર વરૂડી ડાયમંડ, લેનાર વિનુભાઇ) . (૩૦) રૂ. ૭૦ હજારનુ સોનુ (મોકલનાર રત્ન જ્વેલર્સ, લેનાર કે.એમ. ચોકસી) . (૩૧) રૂ. ૩૨ હજારનું સોનુ (મોકલનાર રત્ના જ્વેલર્સ, લેનાર બાલમુકુંદ જ્વેલર્સ) . (૩૨)  રૂ. ૧ લાખના હીરાનું પાર્સલ (મોકલનાર આર. ડી. પોકીયા, લેનાર વર્ણી ઈમ્પેકટ) . (૩૩) હીરાનું પાર્સલ રૂ. ૪૦ હજારનું (મોકલનાર ભરતભાઇ, લેનાર હિતેષભાઇ) અને .  (૩૪) આ પાર્સલમાં રૂ. ૫૦ હજારના હીરા હતાં (મોકલનાર ભરતભાઇ, લેનાર ભુપતભાઇ સુરત) તેમજ . પાર્સલ નં. (૩૫)માં રૂ. ૫૦ હજારના હીરા હતાં. આ પાર્સલ રાજકોટના હિતેષભાઇએ સુરતના અમરશીભાઇ માટે મોકલ્યું હતું. આ તમામ ૩૫ પાર્સલોમાં કુલ રૂ. ૨૫,૯૩,૯૦૦ના હીરા-સોનુ-રોકડ હતાં.

(4:15 pm IST)