Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સ્ટોક એક્ષચેંજની સિકયુરીટીના વેચાણ અંગે ફાઇનલ કરવા આજે સાંજે બોર્ડ મીટીંગ બીજા નંબરે બોલી લગાવનાર ટ્રેડબૂલ સાથે મંત્રણા

સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેંજની સિકયુરીટીના વેચાણ અંગે આજે સાંજે ફાઇનલ કરવા પ વાગ્યે બોર્ડ મીટીંગઃ અજય નટવરલાલ સિકયુરીટીએ રાા ટકા સ્ટોક અંગે વાંધો લેતા ડીલ ઘોંચમાં પડી'તીઃ જો, કે ANS ને પણ સમય અપાયોઃ ટ્રેડબૂલ બોલીમાં બીજા નંબરે : સ્ટોકને ૧૩.પપ કરોડની ઓફર કરીઃ આજે મંત્રણાઃ ડાયરેકટર સૂનીલ શાહનો નિર્દેશ..

(4:09 pm IST)