Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જુગારની કેસ શોધી કાઢતી આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ: 40400ની રોકડ સાથે 8ને પકડ્યા

રાજકોટઃ પ્રોહીબીશન અને જુગાર અંગેની ડ્રાઈવ ચાલુ હોઈ પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સુચના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, એસીપી એચ.એલ. રાઠોડે સૂચના આપતા

આપેલ હોય ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કોન્સ કુલદીપસિંહ જાડેજા તથા શૈલેષભાઈ ગઢવી તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે લાપાસરી રોડ શીવ સ્ટોન ક્રશરની બાજુમાં ખુલ્લા મેદાનમાં દરોડો પાડી આઠ ઈસમોને ગંજીપતાના પાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા પકડી કુલ રૂપીયા 40400ની રોકડ કબ્જે કરી છે.

આરોપીઓનાં નામ આ મુજબ છે. (૧) મયુર સુરેશભાઈ જરીયા (ગતીયા) રહે. લોધેશ્વર સોસા. શે.ને, vs નો ખુણો પી.ડી.એમ. કોલેજ પાછળ રાજકોટ (ર) રમેશ શંકરભાઈ જરીયા રહે. લોધેશ્વર સોસા. શેતન, ૨ રામ નગર બકાલા માર્કેટ નજીક પી.ડી.એમ. કોલેજ પાછળ રાજકોટ (3) દિનેશ રમેશભાઇ જરીયા રહે. લોધેશ્વર સોસા. શે.ન ર રામ નગર બકાલા માર્કેટ નજીક પી.ડી. એમ. કોલેજ પાછળ રાજકોટ (4) કરણ શાંતીભાઇ જરીયા રહે. લોધેશ્વર સોસા. શેને. ૨ રામ નગર બકાલા માર્કેટ નજીક પી.ડી.એમ. કોલેજ પાછળ રાજકોટ (૫) વાસુર શામજીભાઈ કારેલીયા રહે. લોધેશ્વર સોસા. શે.ને. ૨ રામ નગર બકાલા માર્કેટ નજીક પી.ડી.એમ, કોલેજ પાછળ રાજકોટ (૬) જયદીપ રામભાઇ પરમાર રહે. વિજય પ્લોટ શે.ને, ૧૪ માલવીયા વાડી વાળી શેરી ગોંડલ રોડ રાજકોટ (૭) બળવંત કાળુભાઇ જરીયા રહે. લોધેશ્વર સોસા. શે.નં. ૬ શીવ શક્તિ કલરની બાજુમાં પી.ડી.એમ. કોલેજ પાછળ તથા (૮) પ્રવિણ પરષોતમભાઇ જરીયા ૨હે. લોધેશ્વર સોસા. શે.નં. ૬/૧ નો ખુણો પી.ડી.એમ. કોલેજ પાછળનો સમાવેશ થાય છે.

આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર વી.જે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એમ.એમ.ઝાલા તથા પો.હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. શૈલેષભાઇ ગઢવી તથા કુલદિપસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા જયપાલભાઈ બરાળીયા તથા ભીખુભાઈ મૈયડ તથા ઉમેદભાઈ ગઢવીએ કરી હતી.

(9:54 pm IST)