Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજકોટમાં સાંજે વધુ 75 કેસ પોઝિટિવ સહીત આજે કોરોનાના નવા 135 કેસ નોંધાયા

રાજકોટ : આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 75 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.બપોરે 12 વાગયા સુધીમાં આજે બપોરે 55 કેસ પોઝિટીવ નોંધાયા હતા જયારે સાંજે 5 વાગ્યા સુધીમાં વધું  75 કેસ નોંધાતા આજે કુલ 135 કેસ નોંધાયા છે આ સાથે રાજકોટમાં કુલકેસની સંખ્યા 17970 થઇ છે આજે વધુ 80 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 567 દર્દીઓ સારવાર હેઠળ છે મૃત્યુઆંક 149 છે

 

(9:35 pm IST)