Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

રીલાયન્સ મોલમાં તપસ થાઇ સ્પામાં દરોડોઃ સંચાલિકા કોમલ સહિત બે પકડાયા

રાજકોટઃ માલવીયાનગર પોલીસ  મથકના પી.એસ.આઇ. જે. એમ. મયાવત સહીતે ૧પ૦ ફુટ રીંગ રોડ રીલાયન્સ મોલના બીજા માળે દરોડો પાડી દુકાન નં. ૩૮ માં ગેરકાયદેસર રીતે 'તપસ થાઇ સ્પા' નામનું સ્પા ચલાવતી કોમલ જીતેશભાઇ સુખારામવાલા(ઉવ. ર૯) (રહે. હાલ જામનગર રોડ નાગેશ્વર દેરાસરની ગલી, રોયલ હોમ્સ ફલેટ નં.સી/૩૦૩ ભાડે મૂળ સુરત) અને ટુરીસ્ટ વિઝા પર આવેલીસ અને સ્પામાં કામ કરી થાયલેન્ડની મીસ ચોશીતા સુન્થોરન્વા(ઉવ.૩૦) ની અટકાયત કરી હતી.

(12:26 pm IST)