Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કાલે ર૪૭ કરોડનું બજેટ પસાર કરવા ખાસ સેનેટ સભા મળશે

૮૯૬૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે

રાજકોટ, તા., ૨૪: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવતીકાલે પાસ સેનેટ સભા બોલાવી છે.

ર૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટે ર૪૭ કરોડનું અંદાજીત બજેટ તૈયાર થયું છે. જેને સીન્ડીકેટ એકેડેમીક કાઉન્સીલ તેમજ ફાયનાન્સ કમીટીએ મંજુર કર્યુ છે. આવતીકાલે આખરી મંજુરી મારી સેનેેટમાં રજુ કરવામાં આવેે. સેનેટમાં વિવિધ વિદ્યાશાખાના ૮૯૬૪ છાત્રોને પદવી એનાયત થશે. (૪.૧૭)

(4:03 pm IST)