Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ભાજપ કાર્યાલયે વિજયોત્સવ-વધામણા

રાજકોટઃ મ.ન.પા.ની ચુંટણીમાં ભાજપનાં ૬૮ ઉમેદવારો વિજેતા બનતા આ ભવ્ય વિજયને વધાવવા શહેર ભાજપ કાર્યાલયે વિજયોત્સવ મનાવી એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. તે વખતની તસ્વીરમાં ટીમ બીજેપીના નીતીન ભારદ્વાજ, કમલેશ મીરાણી, ઉદય કાનગડ, અરવિંદ રૈયાણી, ધનસુખ ભંડેરી, લાખાભાઇ સાગઠીયા, રાજુભાઇ ધૃવ કાર્યાલયનાં હરેશ જોષી, અનિલ પારેખ, પ્રવિણભાઇ, પુર્વ મેયર, રક્ષાબેન બોળીયા વગેરે દર્શાય છે.

(3:55 pm IST)