Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

નવી બોડીમાં યુવા અને પીઢ કોર્પોરેટરોનો સંગમ : પ્રજાને ફળશે કે કેમ ?

સૌથી નાની વયના વોર્ડ નં. ૫ના હાર્દિક ગોહેલ તથા સૌથી મોટી વયના રવજીભાઇ મકવાણા વિજય બન્યા : ૪૨ નવા ચહેરા ચૂંટાયા : ૯ થી વધુ ઉમેદવારો ઉચ્ચશિક્ષિત

રાજકોટ,તા. ૨૪: શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીમાં ભાજપને ૬૮ બેઠકો ઉપર જીત મળી છે. જ્યારે ૪ બેઠકો ઉપર કોંગ્રેસ વિજય બની છે.જેમાં યુવા અને પીઢ ઉમેદવારોનો સંગમ થયો છે. સૌથી નાની વયનાં વોર્ડ નં. ૫માં હાર્દિક ગોહેલ (ઉવ.૨૮) તથા સૌથી મોટી વયનાં વોર્ડ નં. ૧૭ના રવજીભાઇ મકવાણા (ઉવ.૫૯) વિજય થયો છે. ૩૦ થી નાની ઉંમરના  ૩૦ થી ૪૫ વર્ષના ૩૧ તથા ૪૫ થી ૬૦ વર્ષના ૩૭ ઉમેદવાર વિજેતા બન્યા છે. જ્યારે ૯ થી વધુ ઉમેદવારો ઉચ્ચશિક્ષિત ચૂંટાયા છે.

મ.ન.પા.ની  માન્ય ચૂંટણીમાં વોર્ડ નં. થી ૧૮ વોર્ડના વિજેતા ઉમેદવારોનો અભ્યાસ, ઉમંર આ મુજબ છે.

વોર્ડ નં. ૧ શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા (ઉ.વ.૪પ) ધો.૧૦ પાસ, શ્રીમતી ભાનુબેન મનોહરભાઇ બાબરીયા (ઉ.વ.૪પ) બીએ એલએલબી, હિરેન લાલુભાઇ ખીમાણીયા (ઉ.વ.૩૦) એમકોમ, ડો.અલ્પેશભાઇ મોજરીયા (ઉ.વ.૪પ) બીએચએમએસ,

વોર્ડ નં. ર શ્રીમતી દર્શીતાબેન પારસભાઇ શાહ (ઉ.વ.પ૧) એમડી પીઇટીએચ, શ્રીમતી મીનાબેન અજયસિંહ જાડેજા (ઉ.વ.૪૪) ધો. ૯ પાસ,   મનીષભાઇ નટવરલાલ રાડીયા (ઉ.વ.પ૭) આયુ. રત્ન, જયમીન ઠાક્કર (ઉ.વ.૪પ) બીકોમ,

વોર્ડ નં. ૩ શ્રીમતી અલ્પાબેન દીપકભાઇ દવે (ઉ.વ.૪૯) એમએ, શ્રીમતી કુસુમબેન સુનીલભાઇ ટેકવાની (ઉ.વ.૪૦) ધો.૧ર પાસ, નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા (ઉ.વ.૩૮) ધો.૧૦ પાસ, શ્રી બાબુભાઇ અરજનભાઇ ઉધરેજા (ઉ.વ.૪૯) બીએ એલએલબી,

વોર્ડ નં. ૪ શ્રીમતી કંકુબેન કાનાભાઇ ઉધરેજા (ઉ.વ.૪૬) ધો.પ પાસ, શ્રીમતી નયનાબેન વિનોદભાઇ પેઢડીયા (ઉ.વ.૪૯) એમએ બીઇડી, પરેશભાઇ દેવજીભાઇ પીપળીયા (ઉ.વ.૪૪) એસવાય બીએ, કાળુભાઇ દેવદાનભાઇ કુંગરસીયા (ઉ.વ.૨૮) એચએસસી, 

વોર્ડ નં. પ શ્રીમતી વજીબેન કવાભાઇ ગોલતર (ઉ.વ.૩૭) ધો.૮ પાસ, શ્રીમતી રસીલાબેન પ્રવીણભાઇ સાકરીયા (ઉ.વ.૪૬) ધો.૧૦ પાસ, દિલીપભાઇ હીરજીભાઇ લુણાગરીયા (ઉ.વ.૪૭) ધો.૧ર પાસ, હાર્દિકભાઇ પ્રહલાદભાઇ ગોહીલ (ઉ.વ.ર૭) પીએચડી,

વોર્ડ નં. ૬ શ્રીમતી દેવબુેન મનસુખભાઇ જાદવ (ઉ.વ.૪૯) ધો.૮ પાસ, શ્રીમતી મંજુબેન ઘનશ્યામભાઇ ફુંગશીયા (ઉ.વ.૪ર) ધો.૯ પાસ, પરેશભાઇ રમેશભાઇ પીપળીયા (પી.પી.) (ઉ.વ.૪૪) ધો.૧૦ પાસ, ભાવેશભાઇ ગણેશભાઇ દેથારીયા (ઉ.વ.૪૪) બીએ,

વોર્ડ નં.૭ દેવાંગભાઇ માંકડ (ઉ.વ.૪૭) બીકોમ, નેહલભાઇ શુકલ (ઉ.વ.૪૩) એમકોમ એલએલબી પીએચડી, શ્રીમતી વર્ષાબેન કિરીટભાઇ પાંધી (ઉ.વ.પ૩) ધો.૧૧ પાસ, શ્રીમતી જયશ્રીબેન પ્રવીણભાઇ ચાવડા (ઉ.વ.૪ર) ધો.૧૧ પાસ,

 વોર્ડ નં. ૮ ડો. દર્શનાબેન અતુલભાઇ પંડયા (ઉ.વ.પ૩) એમડી ગાયનેક, શ્રીમતી પ્રતિબેન સંદીપભાઇ દોશી (ઉ.વ.પપ) બીકોમ એફસીએસ, અશ્વીનભાઇ મેઘજીભાઇ પાંભર (ઉ.વ.૪૯) એમએસસી, બીપીનભાઇ નાથાભાઇ બેરા (ઉ.વ.પ૧) ડી-સીવીલ,

વોર્ડ નં. ૯  શ્રીમતી દક્ષાબેન ભરતભાઇ વાસાણી (ઉ.વ.પ૩) ધો.૧૦ પાસ, શ્રીમતી આશાબેન રાજીવભાઇ ઉપાધ્યાય (ઉ.વ.૪૬) ઇસી એન્જીનીયર, પુષ્કરભાઇ પટેલ (ઉ.વ.૪૬) એફવાય બીબીએ, જીતુભાઇ મનુભાઇ કાટોડીયા (ઉ.વ.પ૦) એફવાય બીકોમ,

વોર્ડ નં. ૧૦ શ્રીમતી જયોત્સનાબેન પ્રફુલભાઇ ટીલાળા (ઉ.વ.૪૪) ટીવાય બીએ, શ્રીમતી રાજેશ્વરીબેન ડોડીયા (ઉ.વ.ર૮) ડોકટર, ચેતનભાઇ સુરેજા (ઉ.વ.પ૬) બીઇ-સીવીલ, નરેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.પ૬) બીએ એલએલબી,

વોર્ડ નં. ૧૧ શ્રીમતી ભારતીબેન ફેર્નાનડેઝ પાડલીયા (ઉ.વ.૪૦) ધો.૧૦ પાસ, શ્રીમતી લીલુબેન છગનજી જાદવ (ઉ.વ.૪ર) ધો.૧ર પાસ, વિનુભાઇ તેજાભાઇ સોરઠીયા (ઉ.વ.૪૬) ધો.૭ પાસ, રંજીતભાઇ જહેંઠાભાઇ સાગઠીયા (ઉ.વ.પ૬) ધો.૯ પાસ,

વોર્ડ નં. ૧ર શ્રીમતી અસ્મિતાબેન મૌલીકકુમાર દેલવાડીયા (ઉ.વ.૪૪) ધો.૧ર પાસ, શ્રીમતી મિતલબેન ચેતનભાઇ લાઠીયા (ઉ.વ.૩૬) ધો.૧ર પાસ, પ્રદીપભાઇ રામભાઇ ડવ (ઉ.વ.૩૭) એમએ એમએસડબલ્યુ પીએચડી, મગનભાઇ હંસરાજભાઇ સોરઠીયા (ઉ.વ.પ૬) ધો.પ પાસ,

વોર્ડ નં. ૧૩ શ્રીમતી જયાબેન હરીભાઇ ડાંગર (ઉ.વ.પ૩) ધો.ર પાસ, શ્રીમતી સોનલબેન જીતેન્દ્રભાઇ સેલારા (ઉ.વ.૪૦) ધો.૧૦ પાસ, નીતીનભાઇ નરસિંહભાઇ રામાણી (ઉ.વ.૩૯) ધો.૭ પાસ, સુરેન્દ્રસિંહ જુવાનસિંહ વાળા (ઉ.વ.૪૮) બીકોમ,

વોર્ડ નં.૧૪ શ્રીમતી ભારતીબેન બકુલભાઇ મકવાણા (ઉ.વ.૩૭) ધો.૧૦, શ્રીમતી વર્ષાબેન રાણપરા (ઉ.વ.પ૮) એચએસસી, નિલેશભાઇ બાબુભાઇ જલુ (ઉ.વ.૪૭) એચએસસી, કેતનભાઇ ડાહયાભાઇ ઠુંમર (ઉ.વ.૪૮) ધો.૯ પાસ, 

વોર્ડ નં.૧પ  કોમલબેન ભારાઇ -(ઉવ.૨૮) ધો .૮ , ભાનુબેન સોરાણી ધો .૬ , મકબુલ દાઉદાણી -(ઉવ.૩૫) ધો .૧૦ , વશરામભાઇ સાગઠીયા -(ઉવ.૫૫) એલએલબી  

વોર્ડ નં.૧૬ શ્રીમતી કંચનબેન રાજેશભાઇ સિદ્ધપુરા (ઉ.વ.પ૧) ધો.૮ પાસ, શ્રીમતી રૂચિતાબેન નિલેશભાઇ જોશી (ઉ.વ.૪૦) એમએ બી.એડ., સુરેશભાઇ હરિભાઇ વસોયા (ઉ.વ.૪૬) ધો.૧૦ પાસ, નરેન્દ્રભાઇ ભગાવનભાઇ ડવ (ઉ.વ.૪૬) ટી.વાય.બીકોમ,

વોર્ડ નં. ૧૭ શ્રીમતી અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામી (ઉ.વ.૩પ) ધો. ૯ પાસ, શ્રીમતી કિર્તીબા અનિરૂદ્ધસિંહ રાણા (ઉવ.૪૧) ધો.૧ર પાસ, વિનુભાઇ દેવજીભાઇ ધવા (ઉ.વ.પ૪) ધો.૧ર પાસ, રવજીભાઇ સવજીભાઇ મકવાણા (ઉ.વ.પ૯) ધો.૬ પાસ,

વોર્ડ નં. ૧૮  શ્રીમતી દક્ષાબેન નટુભાઇ વાઘેલા (ઉ.વ.૩૪) ધો.૧૦ પાસ, શ્રીમતી ભારતીબેન શૈલેષભાઇ પરસાણા (ઉ.વ.૪પ) એસ.વાય. બી.એ., સંજયસિંહ ગુલાબસિંહ રાણા (ઉ.વ.૪૧) ધો.૯ પાસ, સંદિપભાઇ નરસિંહભાઇ ગાજીપરા, ધો. ૧૦ પાસ.

(3:43 pm IST)