Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

મવડી ઓવર બ્રિજ પરથી અજાણી યુવતિ પટકાઇઃ ગંભીર

રાજકોટઃ ગોંડલ રોડ મવડી ઓવર બ્રિજ પરથી આશરે ૨૦ વર્ષની યુવતિ નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. યુવતિની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવ આપઘાતના પ્રયાસનો છે કે આકસ્મિક તે અંગે તપાસ થઇ રહી છે.

(12:41 pm IST)