Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ગ્રીનલેન્ડ ચોકડીએ જૂગાર રમતાં પાંચ પકડાયા

રાજકોટઃ ગ્રીનલેન્ડ ચોકડી પાસે બગીચા નજીક જાહેરમાં જૂગાર રમવા બેઠેલા વિજય નારણભાઇ કુંવરીયા, મુકેશ પાનાભાઇ પઇજા, સની મુકેશભાઇ સોલંકી, સુરેશ મદનદાસ રામાનંદી અને કનુ વલ્લભભાઇ વાઘેલાને રૂ. ૧૧૫૦૦ની રોકડ સાથે બી-ડિવીઝનના પી.આઇ. એમ.આર. પરમારની રાહબરી હેઠળ પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વીરમભાઇ ધગલ, મનોજભાઇ, હરપાલસિંહ, કેતનભાઇ સહિતની ટીમે કોન્સ. એભલભાઇ બરાલીયાની બાતમી પરથી પકડી લઇ રોકડ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

(12:41 pm IST)