Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

જાહેર યુરિનલનાં અભાવે મીલપરા-૧૭ માં ગંદકી ન્યુશન્સ

રાજકોટ : ઢેબર રોડ જેવા વાણીજય વિસ્તારમાં જાહેર યુરિનલનાં અભાવનાં કારણે મીલપરા શેરી નં. ૧૭ માં લોકો લઘુશંકા કરી ન્યુશન્સ, ગંદકી ફેલાઇ રહી છે. વિસ્તારવાસીઓને ભારે હાલાકી સર્જાય  છે. બહેન દિકરીઓને ચાલવું મુશ્કેલ બની રહયુ છે ત્યારે આ સમસ્યા હલ કરવા મીલપરા યુવક મંડળે મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે. તસ્વીરમાં ગંદકીના દ્રષ્યો નજરે પડે છે.

(4:42 pm IST)