Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વોર્ડ નં.૧૧ના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પેવર કામનું ખાતમુહૂર્ત

રાજકોટઃવોર્ડ નં.૧૧ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પેવર કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે હારવામાં આવ્યું.તે વખતની તસ્વીર. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, પૂર્વ વોર્ડ પ્રમુખ પ્રવિણભાઈ પાઘડાર, વોર્ડ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, વોર્ડ મહામંત્રી સંજયભાઈ બોરીચા, હરસુખભાઈ માકડિયા, રાજુભાઈ ભટ્ટ, રાજેશભાઈ રાઠોડ, દિનેશભાઈ કાછડીયા, વિનુભાઈ સોરઠીયા, સંજયભાઈ અકબરી, ધર્મેશભાઈ સોલંકી, મુકેશભાઈ પંડિત, મનસુખભાઈ સાકરીયા (વકીલ), મહેશભાઈ શંખારવા, ભરતભાઈ પીપળીયા, પરસોતમભાઈ કોટડીયા, કાંતિભાઈ ગાજીપરા, રંજીતસિંહ પરમાર, જેન્તીભાઈ સરધારા, ઘનુભા, જીતુભાઈ પટેલ, મહેશભાઈ નારિયા, ભરતભાઈ ડાભી, હિતેશભાઈ મુંગરા, પ્રિતેશભાઈ ભુવા, અરજણભાઈ કાકડિયા, નાથુભાઈ પીપળીયા, ભગવાનજીભાઈ પટેલ, હિતેશભાઈ અકબરી, નટુભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ પટેલ, ભીખાબાપા, અરવિંદભાઈ ચારોલીયા, હરૂભા ડાયાભાઈ, મોહનભાઈ પાંભર, ઉન્ડાભાઈ ચાવાળા, અતુલભાઈ ગોસ્વામી વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:37 pm IST)