Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલે ૫૩ કરોડના ખર્ચે બનેલા આઈક્રોનિક નવા અદ્યતન બસ સ્ટેશનનું વિજયભાઈના હસ્તે લોકાર્પણઃ ટ્રાન્સપોર્ટ સચિવ-એમડી આવશેઃ હાલ બસ સ્ટેશન શરૂ નહિ થાય

ઢેબર રોડ ઉપર બનેલા નવા આઇક્રોનિક બસ સ્ટેશનનું કાલે બપોર બાદ મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ : મંત્રીશ્રી આર.સી. ફળદુ-ટ્રાન્સપોર્ટ સચિવ કમલદયાની-એમ.ડી. શ્રી હૈદર-જનરલ મેનેજર શ્રી વાળા તથા તમામ ડીપાર્ટમેન્ટના વડા હાજરી આપશે : હાલ બસ સ્ટેશન શરૂ નહિ થાય : ફનીશીંગ-પેસેન્જર એમેનીટીઝ બાકી છે : હજુ મહીનો લાગશે : પ્રારંભે નવા બસ ડેપો ઉપરથી ર૪ વોલ્વો અને ઉતર ગુજરાત-અમદાવાદ-વડોદરાની ૪૦૦ એકસપ્રેસ બસો દોડશે.

(4:33 pm IST)