Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શાનદાર રીહર્સલનો આખરી દિવસઃ GADના ઉપસચિવ દ્વારા ધ્વજવંદન

રાજકોટ : આજે સતત ત્રીજા દિવસે રેસકોર્સ ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વનું શાનદાર રીહર્સલ યોજાયું હતું. તસ્વીરમાં ધ્વજવંદન કરતા જીએડીના ઉપસચિવશ્રી કમલેશ ભટ્ટ, ભારતનો લહેરાતો ત્રિરંગો, પરેડની સલામી, ડીજીટેલાઇઝેશન - જળસંપિતનો ટેબ્લો, શાનદાર ઘોડેશ્વારો, બાઇક સવારોની કરતબો અને વિદ્યાર્થીનો દ્વારા દાવ અને દેશભકિતનગર ઉપર શાનદાર કોરીયોગ્રાફી છલકતી જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:11 pm IST)