Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજકોટ જિલ્લા બેંકમાં મગનભાઇ વડાવીયાનું સન્માન

 રાજકોટઃ ડિસ્ટ્રિકટ કો. ઓપરેટીવ બેંક લી. રાજકોટના જનરલ મેનેજર વી.એમ સખીયા જણાવે છે કે, શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી ના વાઇસ ચેરમેનશ્રી અને માર્કેટીંગ યાર્ડ-મોરબીના ચેરમેન શ્રી મગનભાઇ વડાવીયા કૃષક ભારતી કો-ઓપરેટીવ લી.(કૃભકો)-ન્યુ. દિલ્હીના ડિરેકટર તરીકે જંગી બહુમતિથી ચૂટાયેલ છે જે બદલ બેંકની બોર્ડ મિટિંગમાં બેંકના ચેરમેન અને રાજ્યનાં કેબીનેટ મંત્રી માન. જયેશભાઇ રાદડિયા તથા બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યો સહકારી પરિવાર વતી તેમને ફુલહારથી સન્માનિત કરી શુભેચ્છા પાઠવાઇ હતી.

(11:57 am IST)