Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

લિયો કલબ સિલ્વરના પ્રમુખનું સન્માન

સતત સેવાકીય પ્રવૃત્તીઓ કરીને સેવાનો ધોધ વરસાવતી લિયો કલબ સિલ્વરના પ્રમુખ લિયો વિવેક તન્નાનું સન્માન લાયન રાજેન્દ્ર પ્રસાદ અને લાયન કમલેશ શાહના હસ્તે સાસણગીરમાં આવેલા ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ચાલી રહેલી લિય મલ્ટિપલ મીટમાં ગુજરાતના બધા લિયો સમક્ષ તેમની સુંદર કામગીરી બદલ કરવામાં આવ્યું હતું.

(4:18 pm IST)