Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પોલીસની ગાડી પણ કયારેક થાકી જતી હોય છે

શહેરીજનોની સુરક્ષા માટે સતત દોડતી રહેતી પોલીસની પીસીઆરવેનમાં કંઇક ખોટકો આવી જતાં બંધ પડી ગઇ હતી. પીસીઆર વેનને પોલીસના ટોઇંગ વાહનની મદદથી રિપેરીંગ માટે લઇ જવામાં આવી હતી. લોકો આ દ્રશ્ય જોઇને કહેતાં હતાં કે સતત દોડતી પોલીસની સાથે સાથે તેમની ગાડીઓ પણ કયારેક થાકી જતી હોય છે!

(4:07 pm IST)