Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વોર્ડ નં. ૩ના વિવિધ વિસ્તારમાં વિકાસ કામનો પ્રારંભઃ કોંગી કોર્પોરેટરોના પ્રયત્નો સફળ

રાજકોટ તા. ર૩: શહેરના વોર્ડ નં. ૩ કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયા વોર્ડ પ્રમુખ ગૌરવ પુાજરા પ્રયત્નોથી રઘુનંદન, શીવમ પાર્ક, ભકિત પાર્ક, શીવ દ્રષ્ટીપાર્ક, શ્રધ્ધાપાર્ક, રૂષિકેશપાર્ક, અર્પણ પાર્ક, પ૩ કવાર્ટર મેઇન રોડ, ગંગોત્રી પાર્ક, પરસાણાનગર, સીંધી કોલોની, લોર્ડ ક્રિષ્ના, ક્રિષ્ના પાર્ક, આસ્થા એવન્યુ મળીને કુલ રૂ. ૧.૭૩ કરોડના કામો મંજુર કરાવી કામનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, પુર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન મેઘજીભાઇ રાઠોડ, કોંગ્રેસ અગ્રણી મિતુલભાઇ દોંગા, કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયા, વોર્ડ પ્રમુખ ગૌરવ પુજારા, અભિષેક તાળાની ઉપસ્થિતિમાં સંજયભાઇ ભટ્ટી, કરનજીતસીંઘ, હેમાંગભાઇ મકવાણા, દિવ્યેશભાઇ હરીયાણી, દેવુભાઇ ઓડેદરા, રૂપેશભાઇ, રાજુભાઇ, હસમુખભાઇ, અમીતભાઇ, જગદીપસીંઘ, રમેશભાઇ જાદવ, હરેશભાઇ બોયાણી, જીતુભાઇ વાઘેલા, રાજુભાઇ ચારણીયા, જીગ્નેશભાઇ મકવાણા, પ્રવિણભાઇ સલીયા, જીતેન્દ્રભાઇ પંડયા, જગદીશભાઇ સોની, જયેશભાઇ બોયાણી, દેવાર્શીષ ચેટરજી, આશાબેન ચાવડા, શીલાબેન સલીયા, બીનાબેન કારીયા, પ્રીયંકાબેન વાઘેલા, આશાબેન જાદવ, આરતીબેન આહુજા, સુધાબેન જાડેજા, મંજુલાબેન પરમાર, સ્વાતીબેન, વર્ષાબેન દીનેશભાઇ, મનીશાબેન, અરૂણાબેન, નેહલબેન જે. પંડયા સહિતના આગેવાનો, વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)