Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રાજકોટ સીટી બસના કંડકટરોની વિજળીક હડતાલઃ આજ સવારથી તમામ રૂટ બંધઃ મુસાફરો હેરાન-પરેશાન

રાજકોટઃ તાજેતરમાં સીટી બસમાં અપાયેલ ટીકીટ મશીનને કારણે એક કંડકટરને  રૂા.૧૦ હજારની પેનલ્‍ટી આપવા સહિતનાં મુદ્દે ભારે રોષઃ આજ સવારથી તમામ ૯૦ રૂટ બંધઃ સવારનાં ૧૦:૩૦ વાગ્‍યા સુધી સીટી બસ શરૂ નહિ થતા અનેક મુસાફરો થયા હેરાનઃ વિરોધ પ્રદર્શન કરી રહેલા કંડકટરો અને સીટી બસનાં થપ્‍પા  છે.

 

(11:54 am IST)