Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ખટારાએ દિવાળી કાર્નીવલની સુશોભીત કમાન તોડી નાંખી : ગંભીર અકસ્માત સર્જાતા રહી ગ્યો

રાજકોટ : રેસકોર્ષ રીંગ રોડ પર મ્યુ. કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયેલ દિવાળી કાર્નીવલની સુશોભીત કમાનને એક ખટારાએ આજે ટક્કર મારતા આ કમાન તૂટી ગઇ હતી. સદનશીબે રોડ પર કોઇ હતુ નહિં તેથી ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. તસ્વીરમાં તૂટેલી કમાન તથા અકસ્માત સર્ર્જનાર ટ્રક નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:29 pm IST)