Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મવડીની ન્યુ ગાંધીનગર સોસાયટીમાંથી ટાવર હટાવોઃ મેયરને રજુઆત

રાજકોટઃ શહેરના મવડી વિસ્તારમાં આવેલ ન્યુ ગાંધીનગર સોસાયટીમાં ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર હટાવવા આજે બપોરે વિસ્તારવાસીઓ દ્વારા મેયર બિનાબેન આચાર્યને રજુઆત કરવામાં આવી હતી. આ અંગે મેયર બિનાબેન એ યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

(3:17 pm IST)