Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઋષી નિત્યપ્રજ્ઞાજીના સાનિધ્યમાં શરદોત્સવ- સુમેરૂ સંધ્યા

રાજકોટ,તા.૨૩: પૂ.શ્રી શ્રી રવિશંકરજી આગામી તા.૭ નવેમ્બરના રોજ રાજકોટ આવી રહ્યા હોય તેમની પૂર્વ તૈયારી રૂપે ઈન્ટરનેશનલ ટીચર ઋષિ નિત્યપ્રજ્ઞાજીના સાનિધ્યમાં શરદોત્સવ અને સુમેરૂ સંધ્યાનું આયોજન લીઓ લાયન્સ નવરાત્રી ગ્રાઉન્ડ, પ્રતિલોક પાર્ટી પ્લોટની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ, નાના મવા સર્કલ, રાજકોટ ખાતે થયેલ. જેનો અસંખ્ય લોકોએ લાભ લીધો હતો.

(4:29 pm IST)
  • રાજકોટ :આજી ડેમમાં સૌની યોજના મારફત થતી નર્મદા નીરની આવક બંધ :સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું:દોઢ માસ નર્મદાનીર મળતા આજી ડેમ સપાટી થયું 23.50 ફૂટ:રાજકોટને 100 દિવસ ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ:રોજ 6 MCFT જેટલું પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે access_time 2:23 pm IST

  • અમદાવાદ: વિરમગામ-સાણંદ હાઇવે પર વિટિઓનગર ગામ પાટિયાની નજીક એમ્બ્યુલન્સ અને ટેમ્પો અથડાઈ:છ લોકોને ઇજા access_time 7:13 pm IST

  • અયોધ્‍યામાં તોગડીયા સમર્થકો- પોલીસ વચ્‍ચે ભારે ઉગ્રતાઃ કૂચ કરી અયોધ્‍યમાં ડો.પ્રવિણભાઇ તોગડીયા સમર્થકો અને પોલીસ વચ્‍ચે રામ મંદીર તરફ આગળ વધવા મામલે ઝડપ access_time 11:36 am IST