Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજકોટમાં સાંજે 6થી 8 સુધી બે કલાકમાં એક ઇંચ વરસાદ ફાયર બ્રિગેડમાં નોંધાયો: માર્ગોમાં પાણી ફરી વળ્યાં

રાજકોટમાં સાંજે 6થી 8 સુધી બે કલાકમાં એક ઇંચ વરસાદ ફાયર બ્રિગેડમાં નોંધાયો છે શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો માર્ગોમાં પાણી ફરી વળ્યાં હતા

(8:46 pm IST)