Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

૨૪ સપ્ટેમ્બરઃ વિશ્વ દરિયાઇ દિવસ

 દરિયાઈ પરિવહને વિશ્વ વ્યાપારના ૮૦ ટકા થી વધુ લોકો અને સમગ્ર વિશ્વમા સમુદાયોમાં પરિવહન કરેછે.મોટાભાગના માલ સમાન માટે આંતર રાષ્ટ્રીય પરિવહનની સૌથી વધુ કાર્યક્ષમ અને ઓછી ખર્ચાળ પધ્ધતિ શિપિંગ છે, તે વૈશ્વિક સ્તરે માલ પરિવહન,વાણિજય સુવિધા અને રાષ્ટ્રો અને લોકોમાં સમૃધ્ધિ વિકસાવવા વિશ્વસનીય અને ઓછા ખર્ચાળ માધ્યમ પૂરા પાડે છે. આ પરિવહનમાં તબીબી પુરવઠો, ખોરાક અને મૂળભૂત ચીજો સામેલ છે જે covid-19 ના પ્રતિસાદ અને પુનઃ રિકવરી માટે મહત્વપૂર્ણ છે. જો કે સેંકડો હજારો દરિયાઈ મુસાફરો માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યા છે.

સરકારો દ્વારા દરિયા કીનારાઓને આવશ્યક કામદારો તરીકે નિયુકત કરવા અને સલામત થઈ શકે છે તેની પ્રતીતિ કરાવવા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરત છે.

આ વર્ષે સંયુકત રાષ્ટ્ર સંઘ ' ટકાઉ ગ્રહ માટે સસ્ટનેબલ shioing'  સ્લોગ ન સાથે ટકાઉ વિકાસ લક્ષ્યોની જાગૃતિ લાવવા,આંતર રાષ્ટ્રીય દરિયાઈ સંગઠન અને તેના સભ્યોની કામગીરી દર્શાવવા માટે ઉત્ત્।મ તક પૂરી પાડનાર છે.

આઈ.એમ. ઓ. નિયમનકારી માળખાના સમર્થન સાથે શિપિંગ ઉદ્યોગે આ ટકાઉ ભવિષ્ય તરફ સંક્રમણ શરૂ કર્યું છે.

ગ્રીન હાઉસ ના ઉત્સર્જન ને ઘટાડવા, જહાજોના બળતણ તેલની સલ્ફર સામગ્રી ઘટાડવા, ધ્રુવીય પ્રદેશોની સક્ષણ કરવા, બ્લાસ્ટ વોટર મેનેજમેન્ટ કનવેંશન લાગુ કરવા. દરિયાઈ કચરાને દ્યટાડવા ઇલેકટ્રોનિક વિનિમય દ્વારા શિપિંગની કાર્યક્ષ મતા માં સુધારો લાવવાનાં પગલાં લેશે અને ચાલુ રાખશે. ડિજિલાઇટેશ ન ના પડકારો નો સામનો કરવા અને દરિયાઇ સમુદાયમાં મહિલાઓની ભાગીદારી વધારવા આગળ ધપશે.

 આજે સવારે ૧૦.૩૦ થી ૧૧.૪૫  સુધી ' SUSTAINABLE SHIPING FOR A SUSTAINABLE PLENET' વિષય ઉપર ઓનલાઇન ડીબેટ રાખેલ છે, એટલેકે COVID 19 ને કારણે મેરીટાઈમ ડે ની ઉજવણી ઓન લાઇન રાખેલ છે.

આ લેખન  :

લક્ષ્મણસિંહ ર. રાજપૂત

કિશોર ઇન્સ્ટિયુટ

સોશ્યલ મિડીયામાંથી સાભાર

(3:37 pm IST)