Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સડેલા ચણા વેચનાર સસ્તા અનાજના દુકાનદારનું લાયસન્સ ૯૦ દિ' સસ્પેન્ડ

રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગાંધીગ્રામમાં આવેલ સસ્તા અનાજના દુકાનદાર એમ એમ પતિરાને ત્યાં તપાસમાં ૩૦થી વધુ કાર્ડ હોલ્ડરોને પડતર અને મટકાવાળા સડેલા ચણાનું વિતરણ કરાયાનું બહાર આવ્યું હતું : અન્ય કોઇ ગેરરીતિ જણાઇ ન હતી : ગઇકાલે બપોર બાદ આ દુકાનદારનું લાયસન્સ ડીએસઓશ્રી પૂજા બાવડાએ સસ્પેન્ડ કર્યું છે

(1:30 pm IST)