Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રાજકોટ શહેર-જીલ્લામાં ૭/૧રના ઉતારાને ઓનલાઇન મુકતા પહેલા વેરીફિકેશન પૂર્ણઃ કુલ રપ લાખ ૬૪ હજારથી વધુ પાનાનું વેરીફિકેશનઃ ૧લી ઓકટો.થી ઓનલાઇન

રાજકોટ શહેરના ત્રણેય ભાગ-રાજકોટ તાલુકા તથા જીલ્લાના અન્ય તાલુકાના ખેડુતોના ૭/૧રના ઉતારા-ઇન્ડેક્ષ એન્ટ્રીનું વેરીફિકેશન પુરૃં: ર૬ સપ્ટેમ્બર પહેલા ૧૦૦ ટકા થઇ જશેઃ કુલ થોક ૧ર૦૯૦ લોક કરેલ થોક પણ એટલા જઃ કુલ રપ લાખ ૬૪ હજારથી વધુ પાનાનું વેરીફિકેશન કરાયું: હવે લોક કરી દેવાશેઃ ૧લી ઓકટોબરથી ઇ-ધરા-મામલતદાર-પંચાયતોમાં ૭/૧રના ઉતારા ઓનલાઇન જોવા મળશેઃ સરકારના આદેશની રાહ...

(4:00 pm IST)
  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST