Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મ્યુ. કોર્પોરેશનના કચરા નિકાલ કોન્ટ્રાકટમાં ગોલમાલ : ડો. હેમાંગ વસાવડા 'ઓપરેશન' કરશે

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની કચરા નિકાલ વ્યવસ્થાના કોન્ટ્રાકટમાં કરોડોનું કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ : પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા કાલે પત્રકાર પરિષદમાં ભ્રષ્ટાચારનો પદાર્ફાશ કરશે.

(3:57 pm IST)