Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગાંધીનગરમાં યોજાયેલ મુખ્યમંત્રીના સન્માન સમારોહમાં રાજકોટ સિવીલ એન્જી. એશો.ના સભ્યો જોડાયા

રાજકોટ : ગાંધીનગર ખાતે ''કેડાઇ'' ગુજરાત દ્વારા યોજાયેલ સમીટમાં વિજયભાઇ રૂપાણીનું ભવ્ય સન્માન થયું હતું આ સમારોહમાં રાજકોટના ''એસોસિએશન ઓફ સિવીલ એન્જીનીયર'' ના હોદેદારો ધર્મેન્દ્ર મિરાણી, ગોૈરવ સોલંકી, નિલેષ કારિયા, અજય પટેલ, અતુલ વિરોજા, પરેશભાઇ કાલાવડિયા, સહીત ૫૫ જેટલા સિવિલ એન્જીનીયરો ખાસ ઉપસ્થિત રહેવા ગાંધીનગર જવા રવાના થયેલ તે વખતની તસ્વીર

(3:38 pm IST)
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST