Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

બી-ડિવીઝન પોલીસનો શિવનગરમાં જૂગારનો દરોડોઃ ૨૫૨૦૦ની રોકડ સાથે ૭ પકડાયા

રાજકોટઃ બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ શિવનગર-૧/૯ના ખુણે દરોડો પાડી જીતેન્દ્ર બચુભાઇ ઓગાણીયા, ભરત કરમશીભાઇ ગોવાણી, વિહા ધરમશીભાઇ રાતોજા, વિશરાજ હરેશભાઇ દેગામા, હાર્દિક હસમુખભાઇ સોઢા, મહેશ ધીરૂભાઇ ચુડાસમા અને લીલાબેન ગગજીભાઇ પરમારને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૫૨૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

(11:33 am IST)