Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સતત બીજા દિવસે વીજ તંત્રની ૪૦ ટીમો દ્વારા ૯ ફીડર વિસ્તારમાં દરોડાનો દોર રૂ. પ્રહલાદ પ્લોટ-આજી-ર-કોઠારીયા-બેડીનાકા સબ ડિવીઝનમાં ધોંસ

રાજકોટ વીજતંત્ર વીજીલન્સ સ્કવોડે ગઇકાલે ર૦ લાખની વીજચોરી ઝડપી લીધા બાદ આજ સવારથી સતત બીજા દિવસે દરોડા ચાલુ રાખ્યા છેઃ ૪૦ ટીમોની ધણધણાટી પ્રહલાદ પ્લોટ-આજી-ર, કોઠારીયા તથા બેડીનાકા સબ ડિવીઝનના ૧પ૦થી વધુ વિસ્તારોમાં ટીમોનું સઘન ચેકીંગ રૂ. વીડીયોગ્રાફર-એકસ. આર્મીમેન-પોલીસ સતત સાથે ઇજનેરો શાહ-રૂઘાણી-દાંડીયા દ્વારા મોનીટરીંગ રૂ. તમામ પ્રકારના ગ્રાહકો આવરી લેવાયા

(5:23 pm IST)