Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડનું સ્કૂટર સ્લીપ થયું : પગમાં ઇજા

રાજકોટ : પૂર્વ મેયર અને વર્તમાન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ બે દિવસ અગાઉ યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ એકટીવા સ્કૂટર પર જઇ રહ્યા હતાં તે વખતે સ્કૂટર સ્લીપ થતાં તેઓને પગમાં ઇજા થયેલ દરમિયાન ડોકટરે પગમાં ફ્રેકચર હોવાનું નિદાન કરી અને આરામ કરવા સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. (મો.નં. ૯૯૦૯૯ ૯૨૪૦૪)

(4:02 pm IST)