Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઈન્ડિયન ઓઈલના કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન

રાજકોટઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા કલીનલીનેસ ડ્રાઈવ અંતર્ગત ગૌરીદડના પશ્ચિમ ક્ષેત્ર પાઈપલાઈન્સના એકઝીકયુટીવ ડાયરેકટર શ્રી ડી.કે.બેનર્જીના માર્ગદર્શન હેઠળ આઈઓસીએલના કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી પ્લાસ્ટીક બેગ, પ્લાસ્ટીકની વસ્તુઓ તેમજ કાચનો બાટલો એકત્રીત કરી  રાજકોટ મહાનગરપાલીકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રિસાઈટલીંગ માટે આપવામાં આવી હતી. આઈઓસીએલના આ કાર્યમાં રાજકોટ મહાનગરપાલીકાનો સહયોગ મળેલ. આ આયોજનમાં ઈન્ડિયન ઓઈલ કંપનીના સી.એલ.આર.વિભાગના વડા શ્રી રાય, શ્રી રીચાર્ડ, શ્રી મહેતા, શ્રી શંકર અને શ્રી સુથાર જોડાયા હતા.

(3:57 pm IST)