Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રજનીશ શ્રી વાસ્તવને એવોર્ડ

શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વાર્ષિક કાર્યક્રમ જ્ઞાન પ્રબોધિનીમાં એલેન કરિપર ઇન્સ્ટિટયુટ રાજકોટ સેન્ટરના પ્રમુખ શ્રી રજનીશ શ્રી વાસ્તવને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા.

(1:19 pm IST)