Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વધુ એક સીટી ઇજનેરે મ.ન.પા.ને કર્યા રામ...રામ...

રાજકોટઃ મ્‍યુ.કોર્પોરેશનનાં સીટી ઇજનેર ભાવેશ જોશીએ થોડા સમય પહેલા રાજીનામુ આપ્‍યુ હતુઃ મ્‍યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે આ રાજીનામુ મંજુર કરતા મ.ન.પા.માં વધુ એક સીટી ઇજનેરની જગ્‍યા ખાલી થવા પામી છેઃ ભાવેશ જોશી છેલ્લા ૨૬ વર્ષથી રાજકોટ મ્‍યુ.કોર્પોરેશનમાં ફરજ બજાવી છેઃ રાજકોટમાં નવી ટી.પી સ્‍કિમો બનાવવા માટેની કામગીરીમાં તેઓનો મોટો ફાળો હતોઃ  હાલમાં તેઓ રૈયા સ્‍માર્ટ સીટી ની ફરજ બજાવી રહ્યા હતાઃ અન્‍ય સંસ્‍થામાં સારી  ઓફર હોવાથી આ પદ છોડયુ હોવાનું જાણવા મળ્‍યુ છે.

 

(4:16 pm IST)