Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

માતૃમંદિર ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલમાં યોગ દિવસની ઉજવણી

રાજકોટ : મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃમંદિર ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવેલ જે સમયની તસ્વીર આ પ્રસંગે શાળાના આચાર્યા શ્રી ગિરાબેન દવેએ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ સમજાવેલ નીચેની તસ્વીરમાં શાળાના વિદ્યાર્થીઓને યોગ કરવતા યોગ શિક્ષીકા ગીતાબેન ડોબરીયા નજરે પડે છે. (૧.૨૧)

(4:02 pm IST)