Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

શ્યામાપ્રસાદજીના બલિદાન દિવસને યાદ કરી ભાવવંદના કરતો ભાજપ

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, પૂર્વ મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની ઉપસ્થિતીમાં રેસકોર્ષ સ્થિત આર્ટ ગેલેરી ખાતે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને ફુલહાર કરી વંદના કરવાનો કાર્યક્રમ તેમના બલીદાન દિવસ નિમિતે યોજાયો હતો. આગેવાનોના પ્રવચનોના દોરમાં શ્યામાપ્રસાદજીનું જીવન વૃતાંત વર્ણવાયુ હતુ. આ તકે સંગીતાબેન છાયા, ચારૂબેન ચૌધરી, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, કલ્પનાબેન કિયાડા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, દિલીપ પટેલ, બાબુભાઇ ઉઘરેજા, પરેશ પીપળીયા, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન ભૂત, માધવ દવે, અશ્વિન પાંભર, પ્રદિપ ડવ, રાજુભાઇ બોરીચા, નિલેશ જલુ, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, રસિક બદ્રકીયા, યુવરાજસિંહ ચુડાસમા, ભાવેશ પરમાર, સંજય ગોસ્વામી, સી. ટી. પટેલ, કાનાભાઇ ડંડૈયા, ઘનશ્યામ કુંગશીયા, કિરીટ ગોહેલ, કાથડભાઇ ડાંગર, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, રજની ગોલ, પ્રવિણ પાઘડાર, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, મૌલીક દેલવાડીયા, મહેશ બથવાર, રાજુભાઇ માલધારી, બાબુભાઇ આહીર, આશીષ વાગડીયા, ડો. દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, જયમીન ઠાકર, પ્રીતિબેન પનારા, દેવુબેન જાદવ, સજુબેન રબારી, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, વીજયાબેન વાછાણી, રાજુ અધેરા, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, અશ્વિન ભોરણીયા, વર્ષાબેન રાણપરા, કીરણબેન સોરઠીયા, અનીતાબેન ગોસ્વામી, જગદીશ ભોજાણી, ભાવેશ દેથરીયા, કીરણબેન ડાંગર, ગેલાભાઇ રબારી, હરીભાઇ ડાંગર, પ્રવિણભાઇ મારૂ, કૌશિક અઢીયા, હારૂનભાઇ શાહમદાર, જયોતિબેન લાખાણી, રક્ષાબેન વાયડા, જીતુભાઇ કાટોડીયા, ગૌતમ ગોસ્વામી, વજુભાઇ લુણાસીયા, નિલેશ ખુંટ, સંદીપ ડોડીયા, મયંક પાંઉ, પરેશ પીપળીયા, યાકુબ પઠાણ, ડી. બી. ખીમસુરીયા, રસિકભાઇ પટેલ, પરેશ સખીયા, હીતેશ મારૂ, અમિત ચૌધરી, નીતુબેન કનારા, નિશ્ચલ જોષી, રાજનભાઇ સિંધવ, હિતેશ ઢોલરીયા, પીન્ટુ રાઠોડ, બીપીન રાઠોડ, મોહનભાઇ ગોહેલ, શાહનવાઝ હુસેન, કુલદીપસિંહ જાડેજા, સુખાભાઇ બારૈયા, સુરેશ સિંધવ, શોભીત પરમાર, જયશ્રીબેન રાવલ, કીર્તીભાઇ રાવલ, બીપીન સોલંકી, ભાવેશ વ્યાસ, વિરેન્દ્ર ભટ્ટ, જમનાદાસ વીસરીયા, જયેન્દ્રસિંહ સરવૈયા, ઇશ્વર જીતીયા, ગીરીશ પરમાર, ભરત બોરીચા, તેજશ જોષી, મીથુનભાઇ પ્રેમાણી, મુકેશ બુંદેલા, ચંદ્રેશ પરમાર, મનસુખ જાદવ, ધર્મેન્દ્ર ઠાકુર, કીરીટ કામલીયા, શૈલેષ ડાંગર, નીમીષ કનૈયા, રાજેન્દ્રસિંહ રાણા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવાના જયંતભાઇ ઠાકર તથેા ચેતન રાવલે જહેમત ઉઠાવી હતી. (૧૬.૫)

(4:01 pm IST)