Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

નિવેદિતા સ્કૂલનુ ગૌરવ

 સિસ્ટર નિવેદિતા સ્કૂલની યાદી મુજબ ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરિક્ષામાં સિસ્ટર નિવેદિતા સ્કૂલના વિદ્યાર્થીઓ ઇશિતા સોમાણી-૯૯.૯૩, દ્રષ્ટિ જોશી-૯૮.૩૫, ધરા ત્રિવેદી-૯૭.૨૭, રોહન મર્થક- ૯૫.૨૯, હિરમી પીઠીયા-૯૪.૭૭ સાથે ઉતિર્ણ થયા છે બોર્ડની પરિક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ૯૦ કરતા વધારે પર્સેન્ટાઇલ રેન્ક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.

(4:52 pm IST)