Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ધન્ય ઘડી રળિયામણી...આજે ભાજપનાં વિજયની વધામણી...રે : અંજલીબેન ખુશ ખુશાલ

રાજકોટ :. આજે ભાજપનાં ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા ૩.૭પ લાખ જેટલા મતની જંગી લીડથી વિજય તરફ આગળ વધી રહ્યા હતાં. તે વખતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં પત્ની અને આ ચૂંટણીમાં પ્રચાર સહિતની તમામ મહત્વની જવાબદારીઓ જેઓએ નિષ્ઠાપૂર્વક બજાવી હતી તેવા અંજલીબેન રૂપાણી ખુશ ખુશાલ હતાં તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:49 pm IST)