Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાજપની વિજય કુચ

 રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાનો વિજય નિશ્ચિત પણ મત ગણતરી કેન્દ્ર ખાતે ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, બાબુભાઇ આહીર, ધર્મેન્દ્ર મીરાણી, મનીષ રાડિયા, દુર્ગાબા જાડેજા, સહીતના ભાજપ અગ્રણીઓએ વિજય કુચ કરી હતી તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:31 pm IST)