Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

અભિનંદન વર્ષા

ભાજપનાં ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાનો વિજય નિશ્ચિત થતાં તેઓ ઉપર અભિનંદનવર્ષા થઇ તે વખતની તસ્વીરમાં નાગદાનભાઇ, ડો. વેકરીયા, ડો. અમિત હાપાણી, ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, અંજલીબેન રૂપાણી, પૂર્વ ડે. મેયર ડો. દર્શીત શાહ, પ્રદીપ ડવ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ વગેરે દર્શાય છે. (તસ્વીર :- સંદીપ બગથરીયા)

(4:24 pm IST)